વર્લ્ડ ઓફ કેરમ - 3D બોર્ડ ગેમ

જાહેરાતો ધરાવે છેઍપમાંથી ખરીદી
3.3
89.9 હજાર રિવ્યૂ
5 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
PEGI 3
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ગેમ વિશે

વર્લ્ડ ઓફ કેરમ 3D રમવામાં સરળ મલ્ટિપ્લેયર અને બિલિયર્ડ્સ કે પુલ જેવી પૉકેટ ગેમ છે. અહી તમે તમારી આંગળીનો ઉપયોગ કરી સ્ટ્રાઈકર ને મારી શકશો અને કુક્ડીઓને તમારાં ખીસા માં કરી શકશો.

** તમારાં મિત્રો સાથે કે સાચાં પ્લેયરો સાથે આકર્ષક ૪ પ્લેયર કેરમ અથવા ૨ પ્લેયર કેરમ રમો અથવા એક જ ડિવાઈસ પર કેટલાંય કલાકો રમો. **

** આ ઓનલાઈન અને ઓફલાઈન બંને ગેમમાં લોકપ્રિય ફ્રી-સ્ટાઈલ, કેરમ & પુલ ડિસ્ક મોડ છે. **

વર્લ્ડ ઓફ કેરમ બજારમાં ઉપલબ્ધ વિવિધ ગેમમાં સૌથી સરસ 3D ગેમ છે, જેમાં શામેલ છે:
1. કમ્પ્યુટર પર રમો – સરળ, મધ્યમ, નિષ્ણાત મોડ ઉપલબ્ધ
2. 1v1 મોડ – ઓનલાઈન કોઈ પણ સાથે/ મિત્રો સાથે / એક જ ડિવાઈસમાં
3. 2v2 મોડ – ઓનલાઈન કોઈ પણ સાથે / મિત્રો સાથે / એક જ ડિવાઈસમાં
4. ચેલેન્જ કે ટ્રીક શોટ મોડ
5. અનન્ય રૂપે બનાવાયેલ રોયલ કુકડીઓ / સ્ટ્રાઈકર / બોર્ડ ઉપલબ્ધ
6. સ્ટ્રાઈકર ને અપગ્રેડ કરવા માટે ઘણા બધા વિકલ્પ ઉપલબ્ધ

કેરમ ભારત અને વિવિધ દેશોમાં ખૂબ જ પ્રખ્યાત ઇન્ટરનેટ બોર્ડ ગેમમાંથી એક છે અને એક શ્રેષ્ઠ ટેબલટોપ સ્પોર્ટ બોર્ડ ગેમ છે. રમત જીતવા માટે તમારા વિરોધી પહેલાં બધી કૂકડીઓને કાણાંમાં પાડી દો! મલ્ટિપ્લેયર PVP મોડમાં અથવા સ્થાનિક મલ્ટિપ્લેયર મોડમાં મિત્રો સાથે અથવા વાસ્તવિક ખેલાડીઓની સાથે કેરમ નો અનુભવ કરો. કમ્પ્યુટર અથવા વાસ્તવિક વિરોધી સામે તમારી શ્રેષ્ઠ કેરમ કુશળતા બતાવો.

બીજા આકર્ષક ફીચર્સ:
દુનિયાભરનાં લાખો લોકો સામે સ્પર્ધા કરો
દુનિયાભરમાં વિશિષ્ટ અરેના નો અનુભવ કરો.
સરળ નિયંત્રણ અને સાચાં જેવું ફિઝીક્સ
વિવિધ સ્ટ્રાઈકર અને કુકડીઓ અનલોક કરો.
ભાષાઓમાં ઉપલબ્ધ: અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, બંગાળી, મલયાલમ
આ રોજ અપડેટ કર્યું
11 સપ્ટે, 2025
આના પર ઉપલબ્ધ
Android, Windows
ઇવેન્ટ અને ઑફરો

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
કોઈ ડેટા એકત્રિત કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા એકત્રિત કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
ડેટા ડિલીટ કરી શકતો નથી

રેટિંગ અને રિવ્યૂ

3.3
88.7 હજાર રિવ્યૂ
Mahesh Thakor
8 સપ્ટેમ્બર, 2025
Mr mahesh
15 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Abdul Juneja
22 ઑગસ્ટ, 2025
naice and best 3D game
3 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Farjana Darvsh
15 જુલાઈ, 2025
good
34 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે


World of Carrom માં આવનારા નવરાત્રી અને દશેરાના તહેવારોની ઉજવણી કરો નવા અપડેટ સાથે! અનલૉક કરો Navratri Season Pass જેમાં છે ખાસ તહેવાર થીમવાળા રિવોર્ડ્સ. અનુભવ કરો 3 નવા લિમિટેડ-ટાઇમ ઇવેન્ટ્સ જે નવરાત્રી અને દશેરાથી પ્રેરિત છે. ઉત્સવમાં જોડાઓ, રંગબેરંગી ફેસ્ટિવ બોર્ડ પર રમો અને યુનિક સ્ટ્રાઇકર્સ, પક્સ અને અવતાર્સ મેળવો.